The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ-logo

The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ

Shivkrupanand Swami

‘યોગ’ હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યું છે. પરંતુ આ લાંબા અંતરાલમાં યોગનો વિશાળ અર્થ ક્યાંક ખોવાઈ ગયો છે. આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં અને આપણા દેશમાં પણ લોકો ‘યોગ’ ને વ્યાયામની એક પદ્ધતિના રૂપમાં જ જાણે છે. યોગનું સમગ્ર સ્વરૂપ સમજાવવાના હેતુથી સ્વામીજીએ એક લેખમાળા લખી. એ જ લેખોનું સંકલન પુસ્તિકાના રૂપમાં પ્રસ્તુત છે. આશા છે આ પુસ્તિકા વાચકોનું ન કેવળ જ્ઞાનવર્ધન કરશે બલકે સ્વયંને જાણવામાં તથા આત્મોન્નતિના માર્ગ પર અગ્રેસર કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. Author - Shivkrupanand Swami. Narrator - Reeti Doshi. Published Date - Sunday, 22 January 2023.

Location:

United States

Description:

Language:

Gujarati

Premium Episodes
Premium

Duration:00:00:15

Duration:00:01:02

Duration:00:07:34

Duration:00:14:08

Duration:00:36:19

Duration:01:20:47

Duration:00:01:32

Duration:00:02:27

Duration:00:01:20

Duration:00:00:59