દેવતાઓનું તોફાન!
Tiger Rider
અમેરિકા, આ મધ્યાંતર છે!
એય યી યા યી! આપણે આ નવા વર્લ્ડ ઓર્ડરની મધ્યમાં છીએ!
સામ્રાજ્યોનો ઉદય, પતન અને અસ્ત. ઈતિહાસે આ ચક્રને રોમનો, ઓટ્ટોમાન અને બ્રિટિશરોનાં રૂપે જોયો છે. તેઓ બધા પડી ચુક્યા છે, અને જો આપણે સાવચેત નહીં રહીએ, તો યુએસ આગામી હશે.
અત્યારનાં ઘણા ઉદ્યમો દેવાના વ્યસની અને સાપનાં તેલમાં તરનાર કાઉંકાઉં કરનારા નાણાકીય-ઇજનેરી દેડકાઓ છે. દુર્ભાગ્યે, આમાંના મોટાભાગના સાહસો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ગીધડાઓનો શિકાર બનશે.
જો આપણે આપણા ટ્રમ્પ કાર્ડને સરખી રીતે નહીં ઉતરીએ તો આવનારું ખાઉધરું સામ્રાજ્ય – ચીન રૂપે મિડલ કિંગડમ – આપણને ખાઈ જશે; તેઓ અમેરિકા અને સો થી વધુ દેશોમાંથી લેણાં રીકવર કરવા માટે તેમના કપટી શિકારીઓને મોકલશે જે તે 2008નાં આર્થિક સુનામીનાં સમયથી બેલ્ટ અને રોડ પહેલ (BRI) તથા ડીઝીકલ સિલ્ક રોડ (DSR) થકી આર્થિક અને ડિજિટલ રીતે વસાહતીકરણ કરી ચૂક્યું છે.
“મેક એન્ટરપ્રાઇઝ ગ્રેટ અગેઇન” મૂડીવાદના પાયામાં ખોદાણ કરે છે અને “બિલ્ડ બેક બેટર”નાં સિદ્ધાંત ઉપર કામ કરવા માટે રૂઝવેલ્ટ યુગના આદર્શો, વિજયો અને તે સમયના જુસ્સાને ફન્ફોળે છે - અને આવનારા ચોથા રીકથી બચાવવા માટે કાર્ય કરે છે.
સાચે જ! અમેરિકા, આ મધ્યાંતર છે
Duration - 3h 30m.
Author - Tiger Rider.
Narrator - Tejas Shah.
Published Date - Sunday, 22 January 2023.
Copyright - © 2025 Saji Madapat ©.
Location:
United States
Networks:
Tiger Rider
Tejas Shah
The Gods Must Be Crazy! A Tiger Ride from Cradle o
EPM Mavericks LLC
Gujarati Audiobooks
Findaway Audiobooks
Description:
અમેરિકા, આ મધ્યાંતર છે! એય યી યા યી! આપણે આ નવા વર્લ્ડ ઓર્ડરની મધ્યમાં છીએ! સામ્રાજ્યોનો ઉદય, પતન અને અસ્ત. ઈતિહાસે આ ચક્રને રોમનો, ઓટ્ટોમાન અને બ્રિટિશરોનાં રૂપે જોયો છે. તેઓ બધા પડી ચુક્યા છે, અને જો આપણે સાવચેત નહીં રહીએ, તો યુએસ આગામી હશે. અત્યારનાં ઘણા ઉદ્યમો દેવાના વ્યસની અને સાપનાં તેલમાં તરનાર કાઉંકાઉં કરનારા નાણાકીય-ઇજનેરી દેડકાઓ છે. દુર્ભાગ્યે, આમાંના મોટાભાગના સાહસો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ગીધડાઓનો શિકાર બનશે. જો આપણે આપણા ટ્રમ્પ કાર્ડને સરખી રીતે નહીં ઉતરીએ તો આવનારું ખાઉધરું સામ્રાજ્ય – ચીન રૂપે મિડલ કિંગડમ – આપણને ખાઈ જશે; તેઓ અમેરિકા અને સો થી વધુ દેશોમાંથી લેણાં રીકવર કરવા માટે તેમના કપટી શિકારીઓને મોકલશે જે તે 2008નાં આર્થિક સુનામીનાં સમયથી બેલ્ટ અને રોડ પહેલ (BRI) તથા ડીઝીકલ સિલ્ક રોડ (DSR) થકી આર્થિક અને ડિજિટલ રીતે વસાહતીકરણ કરી ચૂક્યું છે. “મેક એન્ટરપ્રાઇઝ ગ્રેટ અગેઇન” મૂડીવાદના પાયામાં ખોદાણ કરે છે અને “બિલ્ડ બેક બેટર”નાં સિદ્ધાંત ઉપર કામ કરવા માટે રૂઝવેલ્ટ યુગના આદર્શો, વિજયો અને તે સમયના જુસ્સાને ફન્ફોળે છે - અને આવનારા ચોથા રીકથી બચાવવા માટે કાર્ય કરે છે. સાચે જ! અમેરિકા, આ મધ્યાંતર છે Duration - 3h 30m. Author - Tiger Rider. Narrator - Tejas Shah. Published Date - Sunday, 22 January 2023. Copyright - © 2025 Saji Madapat ©.
Language:
Gujarati
Opening Credits
Duration:00:00:27
Preface reduced d b stereo (1)
Duration:00:04:26
About the author લેખક વિશે
Duration:00:08:49
Anatomy of the book પુસ્તકની સંરચના
Duration:00:03:26
Rise of middle kingdom મિડલ કિંગડમ નો ઉદય
Duration:01:12:00
Current state of enterprise એન્ટરપ્રાઇઝ ની વર્તમાન સ્થિતિ fa
Duration:00:07:43
The gods must be crazy દેવતાઓનું તોફાન
Duration:00:08:36
The new world order એક નવી વિશ્વ વ્યવસ્થા
Duration:00:02:35
The new enterprise order એક નવી ઉદ્યમ વ્યવસ્થા
Duration:00:05:18
Think differently વિચારો નોખી રીતે
Duration:00:01:12
Who built the us capital અમેરિકન મૂડીવાદી સામ્રાજ્ય કોણે બનાવ્યું હતું
Duration:00:12:45
A proposal to bring back the house of roosevelt રૂઝવેલ્ટની પ્રણાલીને પાછી લાવવાની દરખાસ્ત
Duration:01:09:32
Epilogue ઉપસંહાર
Duration:00:06:19
Humble request to review my book મારા પુસ્તકની સમીક્ષા કરવા નમ્ર વિનંતી
Duration:00:01:01
Art images used in this book આભાર નોંધ
Duration:00:02:07
Acknowledgments આભાર
Duration:00:01:12
Acronyms સંક્ષિપ્ત શબ્દો
Duration:00:02:41
Ending Credits
Duration:00:00:25