Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત)
Shivkrupanandji Swami
આજનો મનુષ્યસમાજ નવયુગ તરફ આગળ વધી રહ્યો છે - એક એવો યુગ જેમાં મનુષ્યની શક્તિ, સમૃદ્ધિ, વિકાસ, સુખ, સંપન્નતા, સર્વાંગીણ ઉન્નતિ, આધ્યાત્મિક સ્થિતિ, આ બધાંનું નિર્ધારણ માત્ર ને માત્ર ચિત્તશક્તિથી જ થશે. આજની તથા આવનારી યુવાપેઢીઓએ તેમનું ચિત્ત એવું શક્તિશાળી, પવિત્ર બનાવવું પડશે. આ પેઢીઓ ધ્યાનસાધના દ્વારા ગુરુઓને આ ધરતી પર આમંત્રિત કરશે, તેમનાં માતા-પિતા બનશે તથા એક નવયુગનું નિર્માણ કરશે. આવનારી આ જ પેઢીઓ માનવતાનું અસ્તિત્વ જાળવી રાખશે. આ કાર્ય માટે યુવા તથા બાળકોને સશક્ત ચિત્તવાળા બનાવવા હેતુ માર્ગદર્શન કરવા માટે પૂજ્ય ગુરુદેવે કેટલાક સંદેશાઓ લખ્યા છે. આ પુસ્તિકા એ જ સંદેશાઓનું સંકલન છે.
Author - Shivkrupanandji Swami.
Narrator - Ms. Bhavna Mankad.
Published Date - Sunday, 22 January 2023.
Location:
United States
Networks:
Shivkrupanandji Swami
Ms. Bhavna Mankad
Babaswami Printing & Multimedia Pvt Ltd
Gujarati Audiobooks
Findaway Audiobooks
Description:
આજનો મનુષ્યસમાજ નવયુગ તરફ આગળ વધી રહ્યો છે - એક એવો યુગ જેમાં મનુષ્યની શક્તિ, સમૃદ્ધિ, વિકાસ, સુખ, સંપન્નતા, સર્વાંગીણ ઉન્નતિ, આધ્યાત્મિક સ્થિતિ, આ બધાંનું નિર્ધારણ માત્ર ને માત્ર ચિત્તશક્તિથી જ થશે. આજની તથા આવનારી યુવાપેઢીઓએ તેમનું ચિત્ત એવું શક્તિશાળી, પવિત્ર બનાવવું પડશે. આ પેઢીઓ ધ્યાનસાધના દ્વારા ગુરુઓને આ ધરતી પર આમંત્રિત કરશે, તેમનાં માતા-પિતા બનશે તથા એક નવયુગનું નિર્માણ કરશે. આવનારી આ જ પેઢીઓ માનવતાનું અસ્તિત્વ જાળવી રાખશે. આ કાર્ય માટે યુવા તથા બાળકોને સશક્ત ચિત્તવાળા બનાવવા હેતુ માર્ગદર્શન કરવા માટે પૂજ્ય ગુરુદેવે કેટલાક સંદેશાઓ લખ્યા છે. આ પુસ્તિકા એ જ સંદેશાઓનું સંકલન છે. Author - Shivkrupanandji Swami. Narrator - Ms. Bhavna Mankad. Published Date - Sunday, 22 January 2023.
Language:
Gujarati
Chapter 1
Duration:00:00:15
Chapter 2
Duration:00:01:48
Chapter 3
Duration:00:06:24
Chapter 4
Duration:00:03:52
Chapter 5
Duration:00:06:40
Chapter 6
Duration:00:13:03
Chapter 7
Duration:00:08:43
Chapter 8
Duration:00:07:21
Chapter 9
Duration:00:08:54
Chapter 10
Duration:00:09:52
Chapter 11
Duration:00:11:10
Chapter 12
Duration:00:02:59
Chapter 13
Duration:00:01:23
Chapter 14
Duration:00:00:52